PASE RAHYA ORIGINAL GUJRATI COMPOSITION BY MAX VALA

PASE RAHYA ORIGINAL GUJRATI... Lyrics & Chords

સાથે રહ્યા પાસે રહ્યા
પણ અમને તમે
સમજી ન શક્યા

સાથે રહ્યા પાસે રહ્યા
પણ અમને તમે
સમજી ન શક્યા

જગના આ બંધન
તોડી હુ આવી
સધળુ મારુ
છોડી હુ આવી
હાથ તારો મે જાલ્યો છે

તકલીફો તારી મૈ મારી કરી
મૈ તારી ખુશી પણ મારી કરી
પણ તોય તમે સમજી ના સક્યા

સાથે રહ્યા પાસે રહ્યા
પણ અમને તમે
સમજી ન શક્યા
’મુકેશ વાલા"

Comments  

Dsc04618_2_

Max Vala said

anand sawkar,
Thank you so much for adding this to your favs

Commenting is disabled for PASE RAHYA ORIGINAL GUJRATI COMPOSITION BY MAX VALA by the author

Info

Dsc04618_2_

by Max Vala

December 01, 2011

Stats