મને મારુ ગોકુળ યાદ બહુ આવે mane maru gokul yaad aave Original Composition By Max Vala
મને મારુ ગોકુળ યાદ બહુ આવે ... Lyrics & Chords
original music,lyrics and sung by max vala
યાદ આવે,યાદ આવે,યાદ બહુ આવે
મને મારુ ગોકુળ યાદ બહુ આવે
ગોકુળ ગામની ગોપીઓ નો પ્રેમ કેમ ભુલાવુ?
માખણ ચોરતો….મટકી ફોડતો
તોએ લાડ લડાવે
યાદ આવે,યાદ આવે,યાદ બહુ આવે
મને મારુ ગોકુળ યાદ બહુ આવે
Info
by Max Vala
September 20, 2011
Stats
- 339 Plays
- 3 Favorites
- 3 Likes
- 0 Comments
- 0 મને મારુ ગોકુળ યાદ બહુ આવે ... MP3 Download
Search Keywords


No comments yet. Be the first to comment